માં અને દીકરી સાથે હનીમૂન પર ગયા, લગ્ન પણ એક સાથે કર્યા, જાણો શું છે આખી ઘટના.

0
2106

વિચિત્ર બનાવ : માં અને દીકરી બંને જણીએ એક સાથે લગ્ન કર્યા તેમજ બંને એક સાથે હનીમૂન પર પણ ગઈ.

એક માં અને દીકરી સાથે લગ્ન અને સાથે જ હનીમૂન પર પણ ગઈ. માં અને દીકરીએ આ ઘટના વિષે જણાવ્યું કે બંને એક બીજા સાથે બેસ્ટ ફ્રેન્ડની જેમ રહે છે. દીકરીએ જણાવ્યું કે લગ્નનો દિવસ તેમના જીવનનો સૌથી સારો દિવસ હતો જે તેને માં ની સાથે શેયર કર્યો.

35 વર્ષની એસલિંગ અને 53 વર્ષની તેમની માં ત્રિશા ડફીના લગ્નમાં આવેલ ઘણા મહેમાન પણ આ જોઈને ચકિત થઇ ગયા કે બંનેએ એક જ દિવસમાં લગ્નનો નિર્ણય લીધો છે. આ પરિવાર આયરલૈંડનો રહેવાસી છે. ત્રિશાને સાત દીકરા-દીકરી છે.

ધ સનની રિપોર્ટ મુજબ માં અને દીકરી પોતાની બોન્ડિંગ મજબૂત કરવા માટે એક જ દિવસે લગ્ન કર્યા. બંનેના લગ્ન ગયા મહિને વેલેન્ડાઇડ ડે ના દિવસે થયા હતા. લગ્ન સમાહરોમાં 160 મહેમાન આવ્યા હતા.

આયર્લેન્ડના લીમસીકના એક હોટલમાં એસલિંગ અને ત્રિશાના લાગ્ય થયા. એસલિંગ જ્યાં 38 વર્ષના મૌરિસ સાથે લગ્ન કર્યા, ત્યાં માં ત્રિશાએ 71 વર્ષના જોઈ એફ સાથે લગ્ન કર્યા

એસલિંગએ જણાવ્યું : ‘જયારે મારી આ એ એક સાથે લગ્ન કરવાની સલાહ આપી તો મને લાગ્યું કે તે મજાક કરી રહી છે. પરંતુ જયારે અમે આના વિષે વધારે વાત કરો તો લાગ્યું આ સારો આઈડિયા છે’

દીકરીએ જણાવ્યું કે અમે સાથે જ ડિનર પર જઈએ છીએ અને વિકેન્ડ પણ સાથે જ માનવીએ છીએ તો અમે વિચાર્યું કે સાથે લગ્ન પણ કરી લઇ. આ રીતે અમે ઘણા પૈસા પણ બચાવી લેશું અને મહેમાનોને પણ એક વખત જ બોલાવવા પડશે.

દીકરી એસલિંગએ જણાવ્યું કે આ તેમની માટે આજ સુધીનો સૌથી સારો દિવસ હતો. તેમની માં ની સાથે તે દિવસ શેયર કરીને તેમને ખુબ સારું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે એસલિંગ પહેલાથી પાર્ટનર સાથે રિલેશનશિપમાં હતી અને બંનેના બે બાળકો પણ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.