શનિદેવની કૃપાથી આજે વેપારમાં વૃદ્ઘિ થવાની સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે.

0
190

મીન : આનંદ ઉત્સાાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્ફૂાર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. મનમાં કોઇ નિર્ણય લેતાં દ્વિધા અનુભવો તો નિર્ણય મોકૂફ રાખવાની ગણેશજીની સલાહ છે. ૫રિવાર સાથે મિષ્ટાાન્નન ભોજનનો આનંદ મળશે. પ્રવાસ થાય. દાં૫ત્ય્જીવન આનંદમય રહેશે.

મકર : આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્હાવત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્વરસ્થર રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્વહજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે. વિદ્યાર્થીઓને જ્વલંત સિદ્ઘિ હાંસલ થશે. આપના ૫ર ગણશજીની કૃપા છે.

વૃશ્ચિક : આજે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળવાની ગણેશજી સલાહ આપે છે, આરોગ્યર અંગે ચિંતિત રહેશો. સંતાનોના પ્રશ્ને સમસ્યાોઓ ઉદભવે. સ્વામાનભંગ ન થાય તેનો ખ્યાીલ રાખવો. જો કે નાણાકીય આયોજન માટે સમય સારો છે. બૌદ્ઘિક ચર્ચા કે વાદ- વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવા ગણેશજી જણાવે છે. શેર સટ્ટાનું પ્રલોભન નુકશાન ૫હોંચાડી શકે છે.

કર્ક : ગણેશજી કહે છે કે આજે આપની ભાગ્યનવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્છનનારના પ્રયાસો સફળ બનશે, તેમજ વિદેશથી સારા સમાચાર આવે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય. કુટુંબીજનો અને સહોદરો સાથે સુખમય દિવસ ૫સાર થાય. નોકરિયાતોને પણ લાભ મળશે.

કન્યા : ગણેશજીની કૃપાથી દામ્‍૫ત્ય જીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્યાજતિ અને પ્રતિષ્ઠાૃ મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. વસ્ત્રાાભૂષણો અને વાહનની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથેનો ૫રિચય પ્રણયમાં ૫રિણમે. વેપારમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. ધનલાભ થાય.

વૃષભ : ગણેશજી કહે છે કે વેપારમાં વૃદ્ઘિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દામ્પમત્યાજીવનમાં સંતોષ અને આનંદ રહે. ૫ર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્મા‍ન પ્રાપ્તવ થાય. લગ્ન.યોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.

કુંભ : ગણેશજી જણાવે છે કે મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. અગત્ય્ના નિર્ણયો ન લેવા. વાણી ૫ર સંયમ નહીં રહે તો કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્યણ બગડે. વિદ્યાર્થીઓ માટે મધ્યદમ સમય છે. નકારાત્મ.ક વિચારો હટાવી દેવા ગણેશજી જણાવે છે.

ધનુ : ગણેશજી કહે છે કે આજે આપને વધુ ૫ડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. મનમાં ઉઠતી દ્વિંધાઓથી આપ માનસિક ઉચાટ અનુભવો. આરોગ્ય ની બાબતમાં પણ આજનો દિવસ સારો નહીં રહે. માતાની તબિયત અંગે કાળજી લેવી ૫ડે. અનિદ્રા સતાવે જળાશયોથી સાચવીને રહેવું હિતાવહ છે.

તુલા : ગણેશજી કહે છે કે સામાન્યો રીતે આજે તંદુરસ્તીન સારી રહેશે અને બીમાર વ્યઇક્તિને પણ તબિયતમાં સુધારો થતો જણાશે. ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્સાજહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે. સ્ત્રી્ મિત્રો સાથે મુલાકાત થાય. વિરોધીઓ અને પ્રતિસ્‍૫ર્ધીઓનો પરાભવ થશે.

મિથુન : શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્યછવસાયમાં આપની મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગના પ્રોત્સા હનથી આપનો ઉત્સા હ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠાણ વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. પિતાથી લાભ થાય. સરકારી કાર્યો પૂર્ણ થવામાં સરળતા રહેશે. દાં૫ત્ય જીવનમાં સુખ અને આનંદ અનુભવશો એમ ગણેશજી જણાવે છે.

સિંહ : આજે આપે આરોગ્યરની વિશેષ સંભાળ લેવાની રહેશે. તબિયત પાછળ ધનખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્મ ક વિચારો આપને ગેરમાર્ગે ન દોરે તેની કાળજી લેવા ગણેશજી જણાવે છે. ૫રિવારના સભ્યોે સાથે મનદુ:ખ થાય. અનૈતિક કાર્યથી બદનામી થવાના યોગ છે. ઇષ્ટ૫દેવનું નામસ્મ્રણ અને આધ્યાત્મિક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.

મેષ : ધાર્મિક અને આધ્યાાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્યાૂન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની ગણેશજીની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્નેરહીજનના સમાચાર મળે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.